ગૃહ મંત્રી અમિત શાહ શીખી રહ્યાં છે બંગાળી ભાષા! આ છે તેની પાછળનું મોટું કારણ

ભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતથી છે અને તેઓ હાલ બંગાળી ભાષા શીખી રહ્યાં છે. તમને પણ પ્રશ્ન થયો હશે કે હિંદી સારી રીતે તેઓ બોલી શકે છે અને સંસદમાં છટાદાર ભાષણ પણ તેઓ આપી શકે છે તો તેમને બંગાળી ભાષા કેમ શીખવાની ફરજ પડી? સમાચાર એજન્સી આઈએએનએસના ઈનપુટથી જાણકારી મળી છે કે તેઓ પ્રશ્ચિમ બંગાળની […]

ગૃહ મંત્રી અમિત શાહ શીખી રહ્યાં છે બંગાળી ભાષા! આ છે તેની પાછળનું મોટું કારણ
Follow Us:
| Updated on: Jan 01, 2020 | 5:51 PM

ભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતથી છે અને તેઓ હાલ બંગાળી ભાષા શીખી રહ્યાં છે. તમને પણ પ્રશ્ન થયો હશે કે હિંદી સારી રીતે તેઓ બોલી શકે છે અને સંસદમાં છટાદાર ભાષણ પણ તેઓ આપી શકે છે તો તેમને બંગાળી ભાષા કેમ શીખવાની ફરજ પડી? સમાચાર એજન્સી આઈએએનએસના ઈનપુટથી જાણકારી મળી છે કે તેઓ પ્રશ્ચિમ બંગાળની ચૂંટણીમાં બંગાળી ભાષા બોલવા માગે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ પણ વાંચો :   તણાવની સ્થિતિ વચ્ચે ભારત પાકિસ્તાને પરમાણુ મથકોની સૂચી એકબીજાને સોંપી, જાણો કારણ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મમતા બેનર્જી મોટેભાગે બંગાળી ભાષામાં જ વાત કરે છે. રાજનીતિમાં સ્થાનિક ભાષા પ્લસ પોઈન્ટ માનવામાં આવતો હોય છે. સ્થાનિક લોકો સ્થાનિક ભાષાને સારી રીતે સમજી શકે છે અને તેનો પ્રભાવ પણ પડતો હોય છે. આમ મમતાના ગઢમાં ગાબડું પાડવા માટે અમિત શાહે બંગાળી ભાષા શિખવાનું બીડું ઝડપ્યું હોય તેવા મીડિયા રિપોર્ટસ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ રાજ્યો ગુમાવી રહી છે ત્યારે અમિત શાહ હવે કમાન પોતાના હાથમાં રાખવા માગે છે અને પશ્ચિમ બંગાળમાં તેઓ લડી લેવાના મૂડમાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે ભારતના દક્ષિણ રાજ્યોમાં વિવિધ સ્થાનિક પાર્ટીઓની બોલબાલા છે જ્યારે નેતાઓ ભાષણ કરવા માટે જાય છે ત્યારે દુભાષિયાની જરુર રહેતી હોય છે. અમિત શાહને રાજકીય રણનીતિમાં પાવરધા માનવામાં આવે છે ત્યારે મમતા બેનર્જીને પડકાર ફેંકવા માટે બંગાળી ભાષા શીખી રહ્યાં હોય તેવી ખબર મળી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">