AHMEDABAD : ઇન્ડિયા કોલોનીના વોર્ડમાં કોંગ્રેસ નેતા સોનલ પટેલનું “નારાજી”નામુ, પેનલનો સોદો 20 લાખ રૂપિયામાં થયાનો કર્યો દાવો

AHMEDABAD : ઇન્ડિયા કોલોનીના વોર્ડમાં કોંગ્રેસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. કૉંગ્રેસના વધુ એક નેતાની નારાજગી સામે આવી છે.

| Updated on: Feb 08, 2021 | 6:39 PM

AHMEDABAD : ઇન્ડિયા કોલોનીના વોર્ડમાં કોંગ્રેસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. કૉંગ્રેસના વધુ એક નેતાની નારાજગી સામે આવી છે. કોંગ્રેસના ઉમેદવારોને લઈને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના મહિલા ઉપપ્રમુખે સવાલ ઉઠાવ્યા છે. ગુજરાત મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે સવાલો કર્યા છે. તેમણે આ સવાલો કર્યા છે “આખી પેનલનો સોદો 20 લાખ રૂપિયામાં કરવામાં આવ્યો હોવાનો દાવો” “પક્ષ માત્ર ગણ્યા ગાંઠ્યા નેતાઓ ના ઈશારે જ ચાલે છે” “વર્ષોથી જે કાર્યકરો પક્ષમાં કામ કરી રહ્યાં છે તેમને અન્યાય થઈ રહ્યો છે” “મારી સાથે પણ અન્યાય થયો, જેથી હું તમામ હોદ્દા પરથી આપું છું રાજીનામું”

Follow Us:
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">