તમે ક્યારેય નહીં જોયા હોય આવા No Parking સાઈન બોર્ડ, વાયરલ ફોટો જોઈ ચોંકી ગયા લોકો

|

Jul 06, 2022 | 9:01 PM

Funny No Parking Sign Board: ઘણીવાર જ્યારે કોઈ અજાણ વ્યક્તિ તમારા ઘરના ગેટ સામે તેની ગાડી પાર્ક કરે છે તો તમને કેટલીક તકલીફો પડતી હશે. કેટલીકવાર તો નો પાર્કિગ સાઈન બોર્ડ હોવા છતાં લોકો ગાડી પાર્ક કરી જાય છે. જેને કારણે લડાઈ-ઝગડા પણ થતાં હોય છે.

1 / 5
ઘણીવાર જ્યારે કોઈ અજાણ વ્યક્તિ તમારા ઘરના ગેટ સામે તેની ગાડી પાર્ક કરે છે તો તમને કેટલીક તકલીફો પડતી હશે. કેટલીકવાર તો નો પાર્કિગ સાઈન બોર્ડ હોવા છતા લોકો ગાડી પાર્ક કરી જાય છે. જેને કારણે લડાઈ-ઝગડા પણ થતા હોય છે. એટલે જ કેટલાક લોકો એવા નો પાર્કિગ સાઈન બોર્ડ લગાવે છે જેને જોઈને લોકો પોતાની ગાડી પાર્ક કરતા પહેલા 100 વાર વિચાર કરશે. જેમકે આ સાઈન બોર્ડ, જેમા લખ્યુ છે કે - અહીં પાર્કિગ ના કરતા, નહીં તો પંચર પાડવામાં આવશે.

2 / 5
આ નો પાર્કિંગ સાઈન બોર્ડમાં લખવામાં આવ્યુ છે કે, અહીં તમારી ગાડી પાર્ક કરવાનું વિચારતા પણ નહીં.

3 / 5
આ નો પાર્કિંગ સાઈન બોર્ડમાં લખવામાં આવ્યુ છે કે, 5 મિનિટ માટે, 30 સેકન્ડ માટે અને કયારે પણ અહીં પાર્કિગ કરશો નહીં.

4 / 5
આ નો પાર્કિંગ સાઈન બોર્ડમાં લખવામાં આવ્યુ છે કે, આ પાર્કિગ માત્ર પ્રિંસેસ (છોકરીઓ) માટે જ છે. બીજા બધા દૂર રહેજો.

5 / 5
આ નો પાર્કિંગ સાઈન બોર્ડ અર્થ છે કે જો અહીં ગાડી પાર્ક કરશો તો ગાડીને ઊઠાવી લેવામાં આવશે.

Next Photo Gallery