Paris Olympics 2024 : ગુજરાત માટે ગર્વની ક્ષણ,વીરેન્દ્ર નાણાવટીને ઓલિમ્પિકમાં વિજેતાઓને મેડલ આપવાનું સન્માન મેળવ્યું

|

Aug 04, 2024 | 12:37 PM

વીરેન્દ્ર નાણાવટી જેઓ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે, જેમના હાથે પેરિસ ઓલિમ્પકિના સ્વીમરને મેડલ આપવામાં આવ્યા છે.

1 / 5
 પેરિસ ઓલિમ્પિકમાં ચાહકોની નજર માત્ર ભારતીય ખેલાડીઓ પર જ નહિ પરંતુ અનેક રેકોર્ડ બનાવનાર ખેલાડીઓ પર રહે છે.જે અન્ય દેશો માટે પોતાની પ્રતિભા બતાવે છે,

2 / 5
 પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ છે. ભારતે પેરિસમાં 117 ખેલાડીઓની મોટી ટુકડી મોકલી છે. જો પેરિસ ઓલિમ્પિક જેવી મોટી રમત હોય તો ગુજરાતનું નામ કેમ પાછળ રહે,પેરિસ ઓલિમ્પિક 2024માં ગુજરાતના ત્રણ ખેલાડીઓ હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને ઈલાવેનીલ વાલારિવાનને પણ ભાગ લીધો છે.

3 / 5
 વીરેન્દ્ર નાણાવટી ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રહી ચૂક્યા છે.જેના હાથે ગોલ્ડન બોય લિયોન માર્ચેન્ડને મેડલ આપવામાં આવ્યો છે, જે ગુજરાત માટે ગર્વની વાત છે.

4 / 5
અમદાવાદના વીરેન્દ્ર નાણાવટી જેઓ world_aquaticsના બ્યુરો મેમ્બર છે. જેમણે પેરિસ ઓલિમ્પિકના સ્વીમર ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને મેડલ આપવાનું સન્માન મેળવ્યું હતું.

5 / 5
 ઐતિહાસિક પ્રદર્શનને કારણે લિયોન માર્ચેન્ડ એક જ ઓલિમ્પિક ગેમ્સમાં ચાર વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ પુરૂષ સ્વિમર બન્યો છે.લિયોન માર્ચેન્ડે ઓલિમ્પિક રેકોર્ડ બનાવીને અને 200 મીટર વ્યક્તિગત મેડલેમાં ચોથો ગોલ્ડ જીતીને ચાહકોને ખુશ કર્યા છે. તેમણે 400 વ્યક્તિગત મેડલી, 200 બટરફ્લાય અને 200 બેકસ્ટ્રોકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Next Photo Gallery