Rishi Sunak Marriage: 3 વર્ષ સુધી એકબીજાને કર્યા ડેટ, પછી બેંગલુરુમાં કર્યા લગ્ન, જુઓ Photos

|

Oct 26, 2022 | 4:30 PM

ઋષિ સુનકને સોમવારે બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા. ત્યારબાદ ઋષિ અને તેમની પત્ની ચર્ચાનો વિષય બન્યા છે. ઋષિ અને અક્ષતાની પ્રેમ કહાણી ક્યાથી શરૂ થઈ અને બંનેએ ક્યારે લગ્ન કર્યા જાણો.

1 / 5
ઋષિ સુનક તાજેત્તરમાં જ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. ત્યારબાદ ઋષિ સુનક અને તેમની પત્ની સતત ચર્ચામાં છે. ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિની મુલાકાત કેવી રીતે થઈ અને તેમના લગ્ન ક્યારે થયા જાણો તેના વિશે.

2 / 5
ઋષિ સુનક અને અક્ષતા પ્રથમવાર સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીમાં મળ્યા હતા. બંને આ યૂનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરવા માટે પહોંચ્યા હતા. ત્યાંથી જ સુનક અને અક્ષતાની પ્રેમ કહાનીની શરૂઆત થઈ.

3 / 5
અક્ષતાએ જ્યારે પોતાની રિલેશનશિપ વિશે પિતા નારાયણ મૂર્તિને જણાવ્યું તો તે ખુબ જ નારાજ થયા હતા પણ જ્યારે તે ઋષિને મળ્યા તો તેમને સંબંધને સ્વીકારી લીધો હતો.

4 / 5
3 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ સુનક અને અક્ષતા લગ્નના બંધનમાં બંધાઈ ગયા. તેમના લગ્ન 29 ઓગસ્ટ 2009માં થયા હતા. બંનેના લગ્ન બેંગ્લોરમાં થયા હતા. લગ્નનું ફંક્શન જયાનગર હોલમાં થયું હતું અને ત્યારે રિસેપ્શન લીલા પેલેસમાં થયું હતું.

5 / 5
ખુબ જ અમીર હોવા છતાં બંનેના લગ્ન ખુબ જ સાદાઈથી થયા હતા. લગ્નમાં દક્ષિણ ભારતીય ભોજન પિરસવામાં આવ્યું, ઋષિ અને અક્ષતાના લગ્નમાં લગભગ 500 લોકો સામેલ થયા હતા, આ બંનેના લગ્નમાં ઘણી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી.

Next Photo Gallery