Vastu Tips : શું ઘરના મુખ્ય દરવાજા પર નેમ પ્લેટ લગાવવી જોઈએ ?
વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ બાબતોનું જણાવવામાં આવી છે. મોટાભાગના લોકોને વર્તમાન સમયમાં ઘરના મુખ્ય દરવાજા પર નેમ પ્લેટ લગાવવાનો શોખ હોય છે.
1 / 5
મોટાભાગના લોકો ઘર કે બંગલાની બહાર નેમ પ્લેટ લગાવવાનો શોખ હોય છે. તો આજે આપણે જાણીશું કે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર નેમ પ્લેટ લગાવવી જોઈએ કે નહીં.
2 / 5
વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહેલો હોય છે. જ્યારે કોઈ પણ માણસ પોતાનું નામ લખે છે. ત્યારે ઘરમાં પ્રવેશતી નકારાત્મક ઊર્જા તે વ્યક્તિને હેરાન કરે છે.
3 / 5
જ્યારે ઘરની સકારાત્મક ઊર્જા પ્રવેશે છે. ત્યારે ઘરની પૂર્વ દિશા તરફ જાય છે. આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરની બહાર નેમ પ્લેટ લગાવવાથી વાસ્તુ દોષમાં વધારો થાય છે.
4 / 5
ઘરની બહારના સ્થાન પર રાહુ ગ્રહ હોય તેવુ માનવામાં આવે છે. જેને પાપી ગ્રહ માનવામાં આવે છે. ઘરની બહાર નામ લખવાથી કે નામ પ્લેટ લટકાવવાથી નામ હોય તે વ્યક્તિ પર નકારાત્મક અસર કરે છે.
5 / 5
વાસ્તુશાસ્ત્ર અનુસાર તમે ઘર મુખ્ય દરવાજા પર તમારા નામની જગ્યાએ ઘર માટે એક અલગ નામની નામ પ્લેટ લગાવવી જોઈએ. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્રી અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)( All Image - Freepik )
Published On - 10:29 am, Sat, 11 January 25