Travel With Tv9 : ભારતમાં Land of Clouds ના નામે પ્રસિદ્ધ એવા મેઘાલયમાં માણો મીની વેકેશન, જુઓ તસવીરો

|

Jan 09, 2025 | 7:15 AM

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ વિદેશમાં ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશું કે કેવી રીતે ઓછા સમયમાં ક્યાં સ્થળની મુલાકાત લઈ શકાય.

1 / 8
કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યવસાયમાંથી ઓછા સમયમાં સિક્કિમનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે સિક્કિમ ફરવા જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.

2 / 8
 મેઘાલય સૌથી સુંદર રાજ્યોમાંનું એક છે. અહીં ઘણા પ્રવાસન સ્થળો છે, જ્યાં તમે ફરવા જવાનું આયોજન કરી શકો છો. અહીં તમે પહાડો, ખીણો, તળાવો, ગુફાઓ અને ઝરણાં વગેરેના સુંદર નજારાનો આનંદ માણી શકો છો.

3 / 8
અમદાવાદથી મેઘાલય તમે ટ્રેન અને ફ્લાઈટ મારફતે પણ જઈ શકો છો. તમે ગુવાહાટી સુધી ફ્લાઈટ મારફતે પહોંચી ત્યાંથી શિલોંગ સુધી લોકલ વાહનમાં મુસાફરી કરી શકો છો. ત્યારબાદ તમે Umiam Lake અને  Don Bosco Centreની મુલાકાત લઈ શકો છો.

4 / 8
બીજા દિવસે તમે એલીફન્ટ ફોલની મુલાકાત લઈ શકો છો. એલીફન્ટ ફોલની મુલાકાત લીધા બાદ તમે  Mawphlang Sacred Forest અને  Shillong Peakની મુલાકાત લઈ શકો છો. ત્યાં આશરે 20 રુપિયા એન્ટ્રી ફી ચુકવવી પડશે.

5 / 8
ત્રીજા દિવસે તમે ચેરાપૂંજીમાં Nohkalikai Fallsની મુલાકાત લઈ શકો છો. અહીં ભારતમાં સૌથી વધારે વરસાદ પડતી જગ્યા છે. તેમજ Mawsmai Cavesની પણ મુલાકાત લઈ શકો છો.

6 / 8
ચોથા દિવસે તમે Root Bridgeની મુલાકાત લઈ શકો છો. તે દરેક લોકો માટે એક અલગ અનુભવ થશે.  તેમજ David Scott Trailની મુલાકાત લઈ શકો છો. ત્યાં આશરે 2 કલાક જેટલો સમય લાગશે.

7 / 8
પાંચમાં દિવસે તમે Dawkiમાં બોટ રાઈડ કરી શકો છો.  જેની આશરે કિંમત 300 રુપિયા જેટલો ખર્ચ થશે. જે સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી બોટ રાઈડ કરી શકો છો. તેમજ  Mawlynnong Villageની મુલાકાત લઈ શકો છો.

8 / 8
તમે છઠ્ઠા દિવસે Krang Suri Falls અને Laitmawsiang Villageની મુલાકાત લઈ શકો છો. જ્યારે સાતમાં દિવસે  Shillong Viewpointને નીહાળી  ગુવાહાટીથી અમદાવાદ પરત ફરી શકો છો.

Next Photo Gallery