Travel With Tv9 : મિત્રો સાથે મિઝોરમમાં માણો વેકેશન, આ રહ્યો તમારો બજેટ ફ્રેન્ડલી ટ્રાવેલ પ્લાન

|

Jan 22, 2025 | 2:46 PM

મોટાભાગના લોકોને દેશ - વિદેશના વિવિધ સ્થળોની મુલાકાત લેવાનો શોખ હોય છે. તેમજ કેટલાક લોકો મિત્રો સાથે કે પ્રેમિકા સાથે સમય પસાર કરવા અને નવા નવા સ્થળોની મુલાકાત લેવાના શોખીન હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ભારતના સૌથી અમીર શહેરમાં તમારા બજેટમાં કેવી રીતે ટ્રાવેલ કરી શકાય.

1 / 5
કોઈ પણ વ્યક્તિને ઓછા સમયમાં મિઝોરમનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે મિઝોરમનો પ્રવાસ કેવી રીતે કરી શકો છો. તે અંગે જાણીશું. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.

2 / 5
અમદાવાદથી મિઝોરમના પ્રવાસે જવા માટે તમે ફ્લાઈટ અથવા ટ્રેનની મુસાફરી કરીને જઈ શકો છો. અમદાવાદથી આઈઝોલ સુધી ફલાઈટમાં જઈ ત્યાથી સ્થાનિક સ્થળોની મુલાકાત લઈ શકો છો. જેમાં લાલરિયના પાર્ક, સોલોમનના મંદિર સહિતની જગ્યાઓની મુલાકાત લઈ શકો છો.

3 / 5
બીજા દિવસે તમે આઈઝોલથી રેઈક ગામમાં જઈ કુદરતી સૌંદર્યનો અદભુત નજારાને નિહાળી શકો છો. અહીં તમે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મુલાકાત લઈ શકો છો. તેમજ તમદિલ લેકની મુલાકાત પણ લઈ શકો છો.

4 / 5
ત્રીજા દિવસે તમે Vantawng Waterfallsની મુલાકાત લઈ શકો છો. જ્યાં જવા માટે લોકલ ટેક્સીનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તમે Dampa Tiger Reserveને એક્સપ્લોર કરી શકો છો. ચોથા દિવસે તમે Phawngpui નેશનલ પાર્કની મુલાકાત લઈ શકો છો. જેને બલ્યુ માઉન્ટેન તરીકે પણ ઓળખવામાં આવે છે.

5 / 5
પાંચમાં દિવસે તમે Aizawl to Lunglei બસની મુસાફરી કરીને પહોંચી શકો છો. ત્યાં  Zokhawthar ગામ અને તેની નજીક આવેલુ scenic spotsને જોઈ શકો છો. છઠ્ઠા દિવસે તમે Lunglei Sightseeingની નિહાળી શકો છે. ત્યાંથી સાતમાં દિવસે આઈઝોલ પરત આવીને અમદાવાદ રવાના થઈ શકો છો.

Next Photo Gallery