Travel With Tv9 : 60,000થી પણ ઓછી વસ્તી ધરાવતો દેશ છે ગ્રીનલેન્ડ, જાણો ગુજરાતથી જવાનો ટ્રાવેલ પ્લાન

|

Jan 21, 2025 | 3:01 PM

દરેક કપલ લગ્ન પછી એક બીજા સાથે સમય પસાર કરવા ઈચ્છતા હોય છે. પરંતુ કેટલીક વાર સમય અને પૈસાના અભાવે વિદેશ ફરવાનું અથવા દૂર ફરવા જવાનું ટાળે છે. ત્યારે આજે અમે તમને એવા હનીમૂન સ્થળો જણાવીશું. જ્યાં ઓછા ખર્ચમાં વધારે મજા માણી શકો છો.

1 / 5
દરેક ભારતીય વ્યક્તિને ઓછામાં ઓછું એક વખત વિદેશ પ્રવાસ કરવાનો શોખ હોય છે. ત્યારે તેમના મનમાં પહેલો ખર્ચ અને ક્યાં સ્થળે ફરવા જવું તેને લઈને વિચાર આવતા હોય છે.

2 / 5
અમદાવાદથી ગ્રીનલેન્ડના 7 દિવસના પ્રવાસ જઈ રહ્યાં છો તો તમારે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જરુરી છે. તમે અમદાવાદથી ફ્લાઈટ મારફતે ગ્રીનલેન્ડ પહોંચી શકો છો. ત્યા જ તમે થોડોક સમય આરામ કરી શકો છો.

3 / 5
બીજા દિવસે તમે Ilulissat Icefjordની મુલાકાત લઈ શકો છો. ત્યાં આવેલા ગ્લેશિયર પર ફરી શકો છો. જો તમે ગાઈડ ટુર કરવા ઈચ્છો છો તો આશરે 5000 રુપિયાનો ખર્ચ થઈ શકે છે. ત્રીજા દિવસે તમે Ilulissat એક્સપ્લોર કરી શકો છો. જ્યાં આવેલા મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો.

4 / 5
ચોથા દિવસે તમે Ilulissat to Nuuk જઈ Nuukના સાંસ્કૃતિક અને કુદરતી સૌંદર્યને નિહાળી શકો છો. ત્યારબાદ પાંચમાં દિવસે તમે Nuukમાં આવેલા મ્યુઝિયમની મુલાકાત પણ લઈ શકો છો.

5 / 5
તમે છઠ્ઠા દિવસે Nuuk થી Sisimiut પહોંચી તમે Sisimiutની મુલાકાત લઈ શકો છો. ત્યાંથી તમે સાતમાં દિવસે અમદાવાદ પરત ફરી શકો છો. ગ્રીનલેન્ડમાં વધારે ઠંડુ વાતાવરણ હોવાથી ગરમ કપડાં વધારે લેવા જોઈએ.

Next Photo Gallery