Travel With Tv9 : બાલીમાં રજાઓને બનાવો યાદગાર, આ રહ્યો તમારા બજેટનો ટ્રાવેલ પ્લાન

|

Jan 18, 2025 | 2:27 PM

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ વિદેશમાં ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશું કે કેવી રીતે ઓછા સમયમાં વિદેશમાં ફરી શકો છો.

1 / 6
કોઈ પણ વ્યક્તિને ઓછા સમયમાં વિદેશ પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે ક્યાં દેશમાં ફરવા જવુ જોઈએ. અમદાવાદથી માત્ર ઓછા કલાકનું ફ્લાઈટ ટ્રાવેલીંગ કરીને ક્યાં દેશની મુલાકાત લઈ શકો છો. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.

2 / 6
અમદાવાદથી બાલી તમે ફ્લાઈટ મારફતે જઈ શકો છો.  બાલી પહોંચી તમે થોડોક સમય આરામ કરી શકો છો. બીજા દિવસે તમે Tanah Lot Templeની મુલાકાત લઈ શકો છો. જેની એન્ટ્રી ફી 300 જેટલી થઈ શકે છે. સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી તમે મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ તમે Uluwatu Temple તમે લોકલ ટેક્સી દ્વારા જઈ શકો છો.

3 / 6
ત્રીજા દિવસે તમે Sacred Monkey Forest Sanctuaryની મુલાકાત લઈ શકો છો. ત્યાં એન્ટ્રી ફી 400 રુપિયા જેટલી થશે. આ Sanctuary સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. Ubud Art Marketની મુલાકાત લઈ શકો છો.

4 / 6
ચોથા દિવસે તમે Nusa Dua Beach જઈને તમે સમય પસાર કરી શકો છો. ત્યારબાદ તમે Garuda Wisnu Kencana Cultural Parkની મુલાકાત લઈ શકો છો. તેની એન્ટ્રી ફી 600 રુપિયા થશે. સવારે 8 વાગ્યાથી સાંજે 10 વાગ્યા સુધી મુલાકાત લઈ શકશો.

5 / 6
પાંચમા દિવસે તમે Mount Batur for Sunrise Trekની મુલાકાત લઈ શકો છો. જેની એન્ટ્રી ફી 2500 જેટલી થશે. જ્યારે છઠ્ઠા દિવસે Besakih Templeમાં દર્શન કરે છે. જ્યાં મુલાકાત લેવાની કોઈ પણ પ્રકારની ફી ચુકવવી પડતી નથી.

6 / 6
તમે સાતમાં દિવસે Jimbaran Beachની મજા માણી શકો છો. જ્યારે તમે આ બીચ પર સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ તમે સાતમાં દિવસે અમદાવાદ પરત ફરી શકો છો.

Next Photo Gallery