સિક્કિમમાં વિશ્વભરના પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે. સિક્કિમમાં અનેક પર્યટન સ્થળો આકર્ષણનું કેન્દ્ર બનેલા છે. તમે સિક્કિમમાં રૂમટેક મઠ, ગંગટોક, નાથુલા પાસ, કેચિયોપેરાલ્ડ્રી તળાવ,બુદ્ધ પાર્ક , સોંગમો તળાવ, ગુરુડોંગમાર તળાવ સહિતના સ્થળોની મુલાકાત લઈ શકો છો.