Travel Tips : ધોળાવીરામાં બન્યું બોલિવૂડના સેટ જેવું ટેન્ટ સિટી, દિવાળીથી પ્રવાસીઓ પાંચ હજાર વર્ષ જૂના શહેરમાં રોકાય શકશે

|

Oct 23, 2024 | 2:25 PM

યૂનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સામેલ ધોળાવીરામાં બની રહેલું ટેન્ટ સિટી આ દિવાળીથી ખુલી જશે. કચ્છ રણ ઉત્સવમાં આવનાર પ્રવાસીઓ પાંચ હજાર જૂની આ નગરીમાં રહી શકશે.

1 / 5
વિશ્વના પ્રાચીન શહેરોમાં સામેલ ધોળાવીરામાં દિવાળીથી પ્રવાસીઓને રહેવાની સુવિધા મળશે. કચ્છ રણ ઉત્સવ પર યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સામેલ ધોળાવીરામાં  હડ્ડપન થીમ પર બોલિવુડ સેટ વાળી ટેન્ટ સિટી બની તૈયાર થઈ ગઈ છે.

2 / 5
 જુલાઈ 2021માં યૂનેસ્કોએ ભારતના કચ્છ જિલ્લામાં આવેલી સિંધુ ઘાટી સભ્યતા સાથે જોડાયેલ વર્લ્ડ હેરીટેજ જાહેર કરી હતી.  આ સ્થળ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના શાળાના દિવસોમાં આવ્યા હતા.

3 / 5
ધોળાવીરામાં પ્રવાસીઓને સુવિધા આપવા માટે 1 નવેમ્બરથી ટેન્ટ સિટી શરૂ કરવામાં આવી રહી છે.ધોળાવીરાનો ઈતિહાસ ખુબ જૂનો છે. અહિ ટેન્ટ સિટી ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં પ્રવાસીઓ રાતવાસો કરી શકશે.

4 / 5
તે પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના શહેરો લોથલ અને માહેજોદડોની શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે. ધોળાવીરાને વધુને વધુ પ્રવાસીઓ મળે તે માટે ગુજરાત સરકાર કચ્છ રન ઉત્સવની જેમ ધોળાવીરાને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવા માંગે છે.

5 / 5

Next Photo Gallery