Travel Tips: ઓછા પૈસામાં પણ સ્નોફોલની માણો મજા, એકદમ સસ્તામાં તમે માણી શકશો ભરપૂર આનંદ

|

Nov 19, 2024 | 1:34 PM

જો તમે સ્નોફોલ માણવાના શોખીન છો તો તમે ભારતમાં રહીને પણ ઓછા બજેટમાં બરફવર્ષાનો આનંદ લઈ શકો છો. ભારતમાં તમે આ સ્થળોએ એકદમ લો બજેટમાં પણ ફરી શકો છે. જ્યા તમને સ્નોફોલ તો મળશે સાથોસાથ ત્યાની ઓથેન્ટિક વાનગીની મજા પણ માણી શકશો.

1 / 6
જો તમે ઓછા બજેટમાં પણ બરફવર્ષાનો આનંદ લેવા માગો છો તો તમે ભારતમાં આ સ્થળોએ ફરી શકો છે.

2 / 6
ફરવાના શોખીનો ખાસ કરીને શિયાળામાં એવા સ્થળોની શોધમાં હોય છે જ્યા બરફવર્ષાનો આનંદ લઈ શકે.

3 / 6
આજે અમે આપને જણાવશુ કે ક્યા સ્થળોએ તમે એક્દમ સસ્તામાં, લો બજેટમાં તમે અસલી ઠંડી અને સ્નોફોલની મજા માણી શકો છો.

4 / 6
રોહતાંગ પાસ: હિમાચલ પ્રદેશમાં મનાલી પાસે રોહતાંગ પાસ આવેલુ છે.

5 / 6
બરફવર્ષાનો આનંદ લેવા માટે રોહતાંગ પાસ પરફેક્ટ ડેસ્ટિનેશન છે. જ્યા સસ્તી કેબથી લઈને બસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

6 / 6
ગુલમર્ગ: બરફવર્ષાની અનુભૂતિ કરવા માટે કાશ્મીરનુ ગુલમર્ગ સૌથી વધુ જાણીતુ અને પ્રખ્યાત સ્થળ છે. અહીં આપને વ્યાજબી રેટમાં હોટેલ અને ગેસ્ટ હાઉસ પણ મળી રહે છે.

Published On - 4:08 pm, Mon, 18 November 24

Next Photo Gallery