શું તમે જાણો છો, વિશ્વના પાંચ સૌથી લાંબા હાઈવેમાં, ભારતના આ રોડનો પણ થાય છે સમાવેશ

|

Jan 23, 2025 | 7:02 PM

દુનિયામાં એવા ઘણા લોકો છે, જેમને માર્ગ દ્વારા મુસાફરી કરવી સૌથી વધુ ગમે છે. આવા લોકો મુસાફરી કરવા માટે એક દેશથી બીજા દેશમાં પણ રોડ મારફતે જ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી લાંબો રસ્તો કયો છે અને તેમાં ભારતના રસ્તાનું સ્થાન શું છે ? તો ચાલો તમને જણાવીએ.

1 / 5
ટ્રાન્સ-સાઇબેરીયન હાઇવે એ રશિયાની સમગ્ર લંબાઈને આવરી લેતા હાઇવેનું નેટવર્ક છે. પશ્ચિમમાં સેન્ટ પીટર્સબર્ગથી શરૂ કરીને, તે પૂર્વમાં વ્લાદિવોસ્તોક સુધી 6,800 માઈલ સુધીમાં વિસ્તરેલો હાઈવે છે.

2 / 5
ભારતનો સુવર્ણ ચતુર્ભુજ હાઈવે નેટવર્ક દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા શહેરોને 3,600 માઈલના લૂપમાં જોડે છે. 2012 માં પૂર્ણ થયેલ આ માર્ગ આ સૂચિમાં હાઈવેનો સૌથી નવુ નેટવર્ક છે.

3 / 5
ઓસ્ટ્રેલિયામાં આવેલ હાઈવે વન 9,000 માઇલથી વધુ વિસ્તરેલો છે. આ વિશ્વના સૌથી લાંબા હાઇવેમાનો એક છે. આ હાઇવેની મદદથી તમે ઓસ્ટ્રેલિયાના તમામ મોટા શહેરોમાં સરળતાથી મુસાફરી કરી શકો છો.

4 / 5
અલાસ્કાની પ્રુધો ખાડીથી આર્જેન્ટિના સુધીનો પેન અમેરિકન હાઇવે એક ડઝન કરતાં વધુ દેશોમાંથી પસાર થાય છે. આ દુનિયાનો સૌથી લાંબો રસ્તો છે. જો કે, તે હાઇવેને બદલે નેટવર્ક છે, તેથી તેની લંબાઈનો અંદાજ 11,000 માઇલથી 30,000 માઇલ સુધીની છે.

5 / 5
ટ્રાન્સ-કેનેડા હાઇવે, પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરને જોડે છે, જે તમામ 10 કેનેડિયન પ્રાંતોમાં લગભગ 5,000 માઇલ સુધી વિસ્તરેલો છે.

Next Photo Gallery