‘મોકે પે ચોકા’ ગુજરાતની કંપની સહિત આ 5 ક્વોલિટી સ્ટોક તમને આપશે જબરી આવક, એક્સપર્ટે કહ્યું ખરીદી લો

|

May 08, 2024 | 9:23 PM

બ્રોકરેજ ફર્મ નુવમાએ આગામી 12 મહિનાના પરિપ્રેક્ષ્યમાં 5 શેર પસંદ કર્યા છે. આ શેરોમાં બ્રિટાનિયા, સીજી પાવર, મેરિકો, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ, રૂટ મોબાઈલનો સમાવેશ થાય છે.

1 / 7
હાલમાં શેર માર્કેટને લઈ લોકોનું સ્ટેન્ડ તેના તરફ વળતું નજરે ચડે છે. કારણ કે દરેક લોકો હાલ રોકાણ કરવા ઈચ્છે છે. અને સારી આવક મેળવવા ઈચ્છે છે. ત્યારે અહી  કેટલાક એવા સ્ટોક છે. જે તમને સારું એવું વળતર આપી શકે તેમ છે.

2 / 7
Nuvma એ Britannia Industries Ltd ના સ્ટોક પર BUY રેટિંગ આપ્યું છે. લક્ષ્યાંક રૂપિયા 5,820 પ્રતિ શેર છે. 8 મે, 2024ના રોજ શેરનો ભાવ રૂપિયા 5,220.00 પર બંધ થયો હતો. એક જ દિવસમાં આ શેર 46.15 રૂપિયા વધ્યો છે.

3 / 7
Nuvma એ CG Power and Industrial Solutions Ltd સ્ટોક પર BUY રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 640 રૂપિયા પ્રતિ શેર છે. 8 મે, 2024 ના રોજ, શેરની કિંમત 582.00 રૂપિયા પર બંધ થઈ. એક દિવસમાં આ શેરમાં 11.35 રૂપિયા વધારો થયો હતો.

4 / 7
Nuvma એ Marico Ltdનો સ્ટોક પર BUY રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 640 રૂપિયા પ્રતિ શેર છે. 8 મે, 2024 ના રોજ, શેરની કિંમત 595.00 રૂપિયા પર બંધ થઈ. આ ભાવે સ્ટોક વધુ 10 ટકા વળતર આપી શકે છે.

5 / 7
Nuvma એ Gujarat Fluorochemicals Ltd ના સ્ટોક પર BUY રેટિંગ આપ્યું છે. લક્ષ્યાંક રૂપિયા 4,697 પ્રતિ શેર છે. 8 મે, 2024ના રોજ શેરનો ભાવ રૂપિયા 3,305.90 પર બંધ થયો હતો. આ ભાવે સ્ટોક વધુ 34 ટકા વળતર આપી શકે છે.

6 / 7
Nuvma એ Route Mobile Ltd ના સ્ટોક પર BUY રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ રૂપિયા 2,020 પ્રતિ શેર છે. 8 મે, 2024ના રોજ શેરનો ભાવ રૂપિયા 1,433.00 પર બંધ થયો હતો. આ ભાવે સ્ટોક 40 ટકા વધુ વળતર આપી શકે છે.

7 / 7
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી. કિંમત વધવાની સંભાવના શેરની હાલની સ્થિતિને ધ્યાને રાખીને ફક્ત જાણકારી માટે આપવામાં આવી છે. કોઈપણ શેર ખરીદતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

Published On - 9:22 pm, Wed, 8 May 24

Next Photo Gallery