તાજેતરમાં, ફિલ્મના નિર્માતાઓ અને કલાકારોએ તેમની મુસાફરીની તસવીરો શેર કરી હતી, જે તેમના ચાહકો માટે આશ્ચર્યજનક હતી અને અપેક્ષામાં પણ વધારો થયો હતો. આમ હૈદરાબાદ, બેંગલુરુ, વડોદરા, દિલ્હી, અમૃતસર, જયપુર, કોલકાતા અને વારાણસીથી લઈને દુબઈ સુધી, નિર્માતાઓએ એક વિશાળ પ્રમોશન પ્લાન ઘડી કાઢ્યો છે, જેમાં તેઓ 18-22 માર્ચ દરમિયાન ફિલ્મના પ્રમોશનની આગેવાની લેશે.