4 / 5
એના મારિયા માર્કોવિચ જ્યારે સ્વિસ ક્લબ ગ્રાસહોપર માટે રમી રહી હતી, તો ક્રોએશિયન ફુટબોલર ફેડરેશનની નજર તેના પર પડી હતી, ત્યારબાદ તેણે ક્રોએશિયા રાષ્ટ્રીય ટીમમાંથી રમવાની તક મળી હતી, માર્કોવિચે અત્યારસુધી 5 ઈન્ટરનેશનલ મેચ રમી છે, માલડોવા વિરુદ્ધ તેમણે ગોલ કર્યો હતો(PC-Ana Maria Markovic INSTAGRAM)