રિલાયન્સ પાવરના શેરમાં તોફાની તેજી, માત્ર 6 મહિનામાં રોકાણકારોના રૂપિયા થયા ડબલ

|

Jan 04, 2024 | 7:26 PM

રિલાયન્સ પાવરના શેરમાં તોફાની તેજી જોવા મળી રહી છે. આજે 4 જાન્યુઆરીના રોજ કંપનીનો શેર 19.46 ટકા વધીને 31 રૂપિયા પર બંધ થયા હતા. શેરમાં 5.05 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. રિલાયન્સ પાવરનો શેર તેની ઓલ ટાઈમ હાઈ લેવલથી 99 ટકા ઘટીને 1.13 રૂપિયા પર પહોંચી ગયો હતો.

1 / 5
રિલાયન્સ પાવરના શેરમાં તોફાની તેજી જોવા મળી રહી છે. આજે 4 જાન્યુઆરીના રોજ કંપનીનો શેર 19.46 ટકા વધીને 31 રૂપિયા પર બંધ થયા હતા. શેરમાં 5.05 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. રિલાયન્સ પાવરનો શેર તેની ઓલ ટાઈમ હાઈ લેવલથી 99 ટકા ઘટીને 1.13 રૂપિયા પર પહોંચી ગયો હતો અને હવે કંપનીના શેરમાં અંદાજે 2500 ટકાનો વધારો થયો છે.

2 / 5
જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો રિલાયન્સ પાવરના શેરે 37.78 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 8.50 રૂપિયા થાય છે.

3 / 5
અનિલ અંબાણીની રિલાયન્સ પાવરના શેરમાં છેલ્લા 1 માસમાં 8.70 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 39.01 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો રિલાયન્સ પાવરના શેરે ઈન્વેસ્ટર્સને 16.65 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 116.03 ટકા વધ્યો હતો.

5 / 5
જે ઈન્વેસ્ટરે 1 વર્ષ પહેલા રિલાયન્સ પાવરના શેરમાં રોકાણ કર્યું હતું તેઓને 112.33 ટકાનું બમ્પર રિટર્ન મળ્યું છે. કંપનીના શેરના ભાવમાં 1 વર્ષ દરમિયાન 16.40 રૂપિયાનો વધારો થયો છે.

Published On - 4:45 pm, Thu, 4 January 24

Next Photo Gallery