Pre-Wedding Shoot Ahmedabad : ઓછા ખર્ચે પ્રિ-વેડિંગ ફોટો શૂટ માટે અમદાવાદની આ જગ્યાઓ બેસ્ટ ! જાણો

|

Jan 07, 2025 | 4:45 PM

Pre-Wedding Shoot place in Ahmedabad : અમદાવાદમાં પણ રોમેન્ટિંગ સ્ટોરીને ફોટામાં કેદ કરવા માટે ઘણી એવી જગ્યાઓ છે. ત્યારે જો તમે પણ સમય અને પૈસા બચાવવા માંગો છો તો અમદાવાદની આ જગ્યાઓ પર જઈ પ્રિ-વેડિંગ ફોટો શૂટ કરી શકો છો

1 / 8
ઓછા ખર્ચે પ્રિ-વેડિંગ ફોટો શૂટ કરવા માંગો છો તો અમદાવાદની આ જગ્યાઓ છે બેસ્ટ ! અમદાવાદમાં પણ ફોટો શૂટ માટે ઘણા એવા સ્થળો છે જે આપણી સાંસ્કૃતિ અને ક્લચને દર્શાવે છે અને આવી ઐતિહાસિક જગ્યાઓ પર ફોટો શૂટ કરીને તમે પણ આપણી સંસ્કૃતિની ઝલક તમારા ફોટો શૂટમાં દેખાડી શકો છે.

2 / 8
અમદાવાદમાં પણ રોમેન્ટિંગ સ્ટોરીને ફોટામાં કેદ કરવા માટે ઘણી એવી જગ્યાઓ છે. ત્યારે જો તમે પણ સમય અને પૈસા બચાવવા માંગો છો તો અમદાવાદની આ જગ્યાઓ પર જઈ પ્રિ-વેડિંગ ફોટો શૂટ કરી શકો છો

3 / 8
સાબરમતી રિવરફ્રન્ટ- અમદાવાદમાં પ્રિ-વેડિંગ ફોટો શૂટ માટે સાબરમતી રિવરફ્રન્ટ એક સારી જગ્યા છે અહીં બપોરના સમયે ભીડ ઓછી જોવા મળે છે ત્યાં તમે ફોટો શૂટ કરી શકો છો. આ સિવાય અટલ બ્રિજ પર જઈને પણ ફોટો શૂટ કરી શકો છો.

4 / 8
સરખેજ રોઝા- અમદાવાદમાં એક ઐતિહાસિક, ભવ્ય અને પરંપરાગત સરખેજ રોઝા જગ્યા પરથી તમે પ્રી-વેડિંગ ફોટો શૂટ કરી શકો છો આ પણ એક બેસ્ટ પ્લેસ છે. અહીંની ઈમારતોમાં સંગ્રહ મનોહર ઈસ્લામિક અને મુઘલ પેટર્ન, બગીચા અને કોતરેલા પથ્થરોથી શુશોભિત છે આ જગ્યા.

5 / 8
હેરિટેજ હાઉસ(જૂના અમદાવાદ)- જૂના અમદાવાદમાં આવેલા હેરિટેજ હાઉસ પ્રિ-વેડિંગ ફોટો સેશન માટે મોહક અને ઐતિહાસિક જગ્યા છે. તેમાંથી, એક હેરિટેજ હવેલી પણ છે તે એક સમયે એક અગ્રણી કાપડ વેપારીનું નિવાસસ્થાન હતું. આ ઘરની ચાર દિવાલોમાં સ્વાતંત્ર્ય સેનાની મહાત્મા ગાંધીની યાદ અપાવે છે જેઓ 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ અહીં રોકાયા હતા.

6 / 8
અડાલજની વાવ- અમદાવાદમાં પ્રી-વેડિંગ શૂટ માટેનું એક સુંદર સ્થળ અડાલજ સ્ટેપવેલ છે, જે આર્કિટેક્ચરની અજાયબી છે. તેની બહુમાળી ડિઝાઇન અને વિસ્તૃત સ્તંભો સાથે, આ સદીઓ જૂનો સ્ટેપવેલ અદ્ભુત પથ્થરની કોતરણીનું પ્રદર્શન કરે છે.  પ્રી-વેડિંગ ફોટોગ્રાફી માટે આ એક સારી જગ્યા છે

7 / 8
કાંકરિયા તળાવ - અમદાવાદ નજીકનું કાંકરિયા તળાવ એ અમદાવાદ નજીકના પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે આહલાદક અને રોમાંચક વિસ્તાર છે. આ જબરદસ્ત સરોવર મેટ્રોપોલિટન અને ભવ્યતાનું સંયુક્ત ઉદાહરણ છે. આ પણ ફોટો શૂટ માટે ખુબ જ સારી જગ્યા છે.

8 / 8
La Fabuloso- આ અમદાવાદનું પ્રખ્યાત પ્રી-વેડિંગ ફોટોગ્રાફી સ્ટુડિયો છે. આ માટે તમારે અગાઉ બુકિંગ કરવવાનું હોય છે. આ જગ્યા પ્રિ-વેડિંગ માટે ફોટોશૂટ માટે બેસ્ટ છે અહીં તમને કપડાથી લઈને ઘણી બધી વસ્તુઓ ઓફર કરવામાં આવે છે અને તેના બદલામાં તમારે પૈસા ચૂકવાના હોય છે. આ એક ફિલ્મ જીવનનો એહસાસ કરાવે છે

Published On - 4:43 pm, Tue, 7 January 25

Next Photo Gallery