Gujarati NewsPhoto galleryPM Narendra Modi seen on duty in Bandhani Paghdi he wears a unique turban every year on Republic Day 2024 photos
બાંધણી પાઘડીમાં કર્તવ્યપથ પર જોવા મળ્યા PM નરેન્દ્ર મોદી, દર વર્ષે ગણતંત્ર દિવસે પહેરે છે અનોખી પાઘડી, જુઓ ફોટા
આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે નરેન્દ્ર મોદી બાંધણી પાઘડીમાં કર્તવ્ય પથ પર જોવા મળ્યા છે. દર વર્ષની જેમા આ વર્ષે પણ કર્તવ્ય પથ અલગ અંદાજ જોવા મળ્યો છે. તો આજે આપણે છેલ્લા 5 વર્ષમાં ગણતંત્ર દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ પાઘડી ધારણ કરી હતી. તે જોઈશુ.