Sharad Navratri પર વૈષ્ણો દેવી જવાનો પ્લાન છે ? જાણી લો આ કામની વાતો

|

Sep 25, 2022 | 8:10 PM

Sharad Navratri : 26 સપ્ટેમ્બરથી શરદ નવરાત્રીની શરુઆત થઈ રહી છે. તે દરમિયાન ઘણા લોકો મા વૈષ્ણો દેવીના દર્શન કરવા માટેનો પ્લાન બનાવતા હોય છે. જો તમે પણ આ પ્રકારનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ અહેવાલમાં તમને કામની વાતો જાણાવા મળશે.

1 / 5
નવરાત્રીના શુભ અવસર પર દેશ-વિદેશથી લોકો વૈષ્ણો દેવીના દર્શન માટે યાત્રા કરતા હોય છે. તેની સાથે લાખો ભક્તોની વિશેષ આસ્થા જોડાયેલી છે.

2 / 5
વૈષ્ણો દેવી યાત્રાની શરુઆત કટરાથી થાય છે. ત્યા તમને તમારા બજેટ પ્રમાણે હોટેલ મળશે. ઓછા બજેટમાં તમને ધર્મશાળામાં રહેવાની સુવિધા પણ મળશે. વૈષ્ણો દેવીના શ્રાઈન બોર્ડની વેબસાઈટથી તમે તેના માટે ઓનલાઈટ બુકિંગ કરી શકો છો.

3 / 5
મા વૈષ્ણો દેવી ધામ, કટરા પાસે ત્રિકૂટ પર્વત પર છે. તમારે મંદિર સુધી જવા માટે શ્રાઈન બોર્ડના કાઉન્ટર પરથી બુકિંગ કરીને ટિકિટ લેવી પડશે. તમે ઓનલાઈન બુકિંગના માધ્યમથી પણ ટિકિટ લઈ શકો છો.

4 / 5
કટરાથી વૈષ્ણો દેવી ધામ સુધી પગપાળા કે હેલિકોપ્ટરની મદદથી પણ જઈ શકાય છે. હેલિકોપ્ટરમાં પ્રતિ યાત્રી 1000 રુપિયાનું ભાડું હોઈ છે. તમે પાલકી કે ઘોડાની મદદથી પણ વૈષ્ણો દેવી ધામ પહોંચી શકો છો.

5 / 5

વૈષ્ણો દેવી પહોંચ્યા બાદ તમારે કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે. ત્યાં મોબાઈલ અને લેદરનો સામાન તમે નહીં લઈ જઈ શકો. તમે તે સામાન મંદિરથી દૂર આવેલા એક લોકર રુમમાં જમા કરી શકો છો.

Next Photo Gallery