Stock Market Holidays In September 2024: શેર માર્કેટ સપ્ટેમ્બર મહિનામાં આટલા દિવસ રહેશે બંધ,જુઓ તસવીરો
આવતીકાલેથી સપ્ટેમ્બર મહિનાની શરુઆત થાય છે. જેના પગલે શેર માર્કેટમાં રોકાણ કરનાર લોકો બજાર કેટલા દિવસ બંધ રહેશે તે જાણવામાં રસ હોય છે. NSE અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સામાન્ય રીતે લિસ્ટેડ રજાઓ સિવાય વર્ષના લગભગ દરેક દિવસે ખુલ્લું રહે છે. તેઓ શેર માર્કેટ કેટલા દિવસ બંધ રહેશે તેની યાદી બહાર પાડતા હોય છે.