Maharashtra Election Results 2024: સલમાન ખાન અને શાહરુખ ખાને જે બેઠક પરથી મતદાન કર્યું ત્યાં કોણ જીત્યું ? જાણો અહીં

|

Nov 23, 2024 | 12:49 PM

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ભાજપે મોટો વિજય મેળવ્યો છે. બોલિવુડ સુપરસ્ટાર સલમાન અને શાહરુખ ખાને જ્યાં મતદાન કર્યું હતું, તે બાંદ્રા પશ્ચિમ બેઠક પર કોણ જીતી રહ્યું છે ચાલો જાણીએ

1 / 5
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો છે. મહાયુતિ ફરી સરકાર બનાવવા જઈ રહી છે. ત્યારે 12 વાગ્યા સુધી Election commissionના જાહેર કરેલા પરિણામ મુજબ BJPને 124, SHS 56 અને NCPને 37 સીટો મળી છે એટલે મહાયુતીન કૂલ મળીને 223 સીટો મળી છે.

2 / 5
ત્યારે બોલિવુડના સુપર સ્ટાર સલમાન ખાન અને સલમાન ખાને જ્યાં પોતાનો મત આપ્યો તે સીટનો શું હાલ છે કોણ આ બેઠક પર જીતી રહ્યું છે અને કોણ હારી રહ્યું છે ચાલો જાણીએ.

3 / 5
તમને જણાવી દઈએ કે સલમાન ખાને શાહરુખ ખાન બન્ને એ તેમના પરિવાર સાથે બાંદ્રા પશ્ચિમમાં મતદાન કર્યું હતુ. તમને જણાવી દઈએ બન્ને ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી જે બાદ ભારે સિક્યુરિટી સાથે બન્ને ખાને મતદાન કર્યું હતુ. ત્યારે શાહરુખ અને સલમાને જે સીટ પરથી મતદાન કર્યું તે સીટ પર કોણ જીતી રહ્યું છે.

4 / 5
બાંદ્રા પશ્ચિમમાં આશિષ શેલાર (ભાજપ) અને આસિફ ઝકરિયા (કોંગ્રેસ) વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જોકે તે સીટ પર ભારતીય જનતા પાર્ટીના નેતા આશિષ શેલાર, 25,590 વોટ મળ્યા છે જ્યારે તેમના વિરોધીને માત્ર 10,775 વોટ મળ્યા છે. આથી આશિષ શેલાર લીડ કરી રહ્યા છે. આ બેઠક પણ ભાજપના ફાડે જતી દેખાઈ રહી છે.

5 / 5
આશિષ શેલારનો ઉદય : 2014ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ બેઠક પર મોટી જીત મેળવી હતી. આશિષ શેલારને ભાજપના યુવા અને ઉત્સાહી નેતા માનવામાં આવે છે, તેમણે કોંગ્રેસનો ગઢ તોડીને આ બેઠક જીતી હતી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેના વ્યાપક પ્રચાર અને દેશવ્યાપી લહેરને કારણે ઘણા રાજ્યોમાં ભાજપ માટે 2014ની ચૂંટણી મહત્વપૂર્ણ સાબિત થઈ. આશિષ શેલારની જીતે બાંદ્રા પશ્ચિમ બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત કરી છે.

Next Photo Gallery