રમતગમતની દુનિયામાં પણ એક્ટિવ છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, જાણો શું છે સ્પોર્ટ ક્નેક્શન

|

Dec 12, 2023 | 7:37 PM

મધ્યપ્રદેશમાં વિધાનસભ્ય દળની બેઠકમાં સીએમ તરીકે મોહન યાદવના નામની જાહેરાત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે મધ્યપ્રદેશના સુપરવાઈઝર અને હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે પોતે તેમના નામની જાહેરાત કરી હતી.

1 / 5
મધ્યપ્રદેશના નવા સીએમ બનેલા મોહન યાદવ દક્ષિણ ઉજ્જૈનથી ધારાસભ્ય છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નજીક છે. તેઓ શિવરાજ સિંહ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રીનું પદ પણ સંભાળી ચુક્યા છે. ઉજ્જૈન દક્ષિણમાંથી સતત જીત મેળવનારા તેઓ પહેલા નેતા છે.

2 / 5
મોહન યાદવ 2013માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. આ વખતે તેઓ કોંગ્રેસના ઉમેદવારથી લગભગ 12941 મતોથી ચૂંટણી જીત્યા હતા.

3 / 5
ભાજપના તમામ દિગ્ગજ નેતાઓને હરાવીને મુખ્યમંત્રી બનેલા મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથી ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. મોહન યાદવની રાજનીતિ 80ના દાયકામાં એબીવીપી અને આરએસએસના સહયોગી સંગઠનો સાથે શરૂ થઈ હતી.

4 / 5
મોહન યાદવ 2013 અને 2018માં ઉજ્જૈન દક્ષિણથી ધારાસભ્ય બન્યા હતા. 2020 માં તેઓ શિવરાજ સિંહ ચૌહાણની કેબિનેટમાં પહેલી વખત મંત્રી બન્યા. તેમને ઉચ્ચ શિક્ષણ મંત્રીનું પદ આપવામાં આવ્યું હતું.

5 / 5
મોહન યાદવ રમતગમતની દુનિયામાં પણ એક્ટિવ છે. હાલમાં તેઓ મધ્ય પ્રદેશ કુસ્તી સંઘના પ્રમુખ અને મધ્ય પ્રદેશ ઓલિમ્પિક સંઘના ઉપપ્રમુખ પણ છે.

Published On - 5:39 pm, Mon, 11 December 23

Next Photo Gallery