LIC એ રોકાણ કરેલી આ કંપની પાસે છે 33700 કરોડ રૂપિયાના ઓર્ડર, શેર પર દાવ લગાવશો તો મળશે બમ્પર રિટર્ન!

|

Jan 10, 2024 | 4:54 PM

IRB ઈન્ફ્રાના શેર આજે 46 રૂપિયા પર ખુલ્યા હતા. શેરનો ભાવ આજે 47.50 રૂપિયાના હાઈ લેવલ પર ગયો અને બજાર બંધ થયુ ત્યારે 10 પૈસાના ઘટાડા સાથે 45.90 રૂપિયા પર બંધ થયા હતા. શેરનો 52 વીક હાઈ 47.50 રૂપિયા છે, જે ગઈકાલે લેવલ જોવા મળ્યું હતું.

1 / 5
આજે 10 જાન્યુઆરીના રોજ શેરબજારના તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા. IRB ઈન્ફ્રાના શેરમાં 33,700 કરોડ રૂપિયાના ઓર્ડર સાથે ગઈકાલે મોટો ઉછાળો જોવા મળ્યો હતો. મંગળવારે IRB ઈન્ફ્રાના શેરમાં 10 ટકાની અપરની સર્કિટ લાગી હતી અને 4.25 રૂપિયાનો વધારો થયો હતો.

2 / 5
IRB ઈન્ફ્રાના શેર આજે 46 રૂપિયા પર ખુલ્યા હતા. શેરનો ભાવ આજે 47.50 રૂપિયાના હાઈ લેવલ પર ગયો અને બજાર બંધ થયુ ત્યારે 10 પૈસાના ઘટાડા સાથે 45.90 રૂપિયા પર બંધ થયા હતા. શેરનો 52 વીક હાઈ 47.50 રૂપિયા છે, જે ગઈકાલે લેવલ જોવા મળ્યું હતું.

IRB ઈન્ફ્રાના શેર આજે 46 રૂપિયા પર ખુલ્યા હતા. શેરનો ભાવ આજે 47.50 રૂપિયાના હાઈ લેવલ પર ગયો અને બજાર બંધ થયુ ત્યારે 10 પૈસાના ઘટાડા સાથે 45.90 રૂપિયા પર બંધ થયા હતા. શેરનો 52 વીક હાઈ 47.50 રૂપિયા છે, જે ગઈકાલે લેવલ જોવા મળ્યું હતું.

3 / 5
જો 52 વીક લો લેવલની વાત કરીએ તો IRB ઈન્ફ્રાના શેરનો ભાવ 22.50 રૂપિયા છે. દેશની સૌથી મોટી વીમા કંપની LIC એ લગભગ 28010 કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે IRB ઈન્ફ્રામાં રોકાણ કર્યું છે. આઈઆરબી ઈન્ફ્રામાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનનો 3.33 ટકા હિસ્સો છે.

4 / 5
IRB ઈન્ફ્રાએ શેરબજારને જણાવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં તેના ટોલ કલેક્શનમાં 26% નો વધારો થયો છે. IRB ઈન્ફ્રા એ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને કન્સ્ટ્રક્શન કંપની છે જે રોડ અને હાઇવે સેક્ટરમાં કામગીરી કરે છે.

5 / 5
LIC દ્વારા રોકાણ કરાયેલ IRB ઈન્ફ્રાએ શેરબજારને જાણ કરી છે કે, તે નેશનલ હાઇવે પરના પ્રોજેક્ટ માટે વિજેતા તરીકે ઉભરી આવી છે. IRB ઇન્ફ્રાએ TOT 13 પ્રોજેક્ટ જીત્યા છે. કંપની પાસે હવે દેશના TOT પ્રોજેક્ટ્સમાં 38 ટકા હિસ્સો છે, જે તમામ ખાનગી કંપનીઓમાં ટોચ પર છે.

Next Photo Gallery