IRCTC દ્વારા આ ટ્રેનમાં યાત્રિકો ગોરખપુર, બસ્તી, મનકાપુર જંક્શન, અયોધ્યા કેન્ટ, સુલતાનપુર, પ્રતાપગઢ, પ્રયાગરાજ સંગમ, ઉંચાહર જંક્શન, રાયબરેલી જંક્શન, લખનૌ, કાનપુર, વિરાંગના લક્ષ્મીબાઈ સ્ટેશનથી ચઢી શકે છે.આ ટૂર પેકેજ દરમિયાન, પ્રવાસીઓને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, તિરુપતિ બાલાજી મંદિર, મીનાક્ષી મંદિર, મદુરાઈ, રામનાથ સ્વામી મંદિર, રામેશ્વરમ અને કન્યાકુમારીના સ્થાનિક સ્થળોએ લઈ જવામાં આવશે.