7 / 8
આટલું જ નહીં, જો તમે ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE) વાતનું પાલન નહીં કરો અને તેમની સાથે ગેરવર્તણૂક કરશો તો પણ ભારતીય રેલવે તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.જો તમે ટ્રેનની રાહ જોઈ રહ્યા છો. પ્લેટફોર્મના કિનારા પર ઉભા છો, તેમાં પણ તમે યેલો લાઈન ક્રોઝ કરી છે. તો તમારી આ ભૂલ સુધારી લેજો, કારણ કે, આવું કરવાથી પણ દંડ લાગી શકે છે.ટ્રેન આવે ત્યારે પીળી લાઇનની બહાર ઉભા રહેવાનો નિયમ છે. આ બેદરકારી માટે તમારે રેલવે એક્ટની કલમ 147 હેઠળ 500 રૂપિયા ચૂકવવા પડી શકે છે.