આ છે ભારતની 10 અમીર મહિલાઓ જેમની પાસે છે કુબેરનો ખજાનો- જાણો શું કરે છે આ માનુનીઓ

|

Oct 22, 2024 | 4:03 PM

દેશની મહિલાઓ આજના સમયમાં પુરુષોથી બિલકુલ કમ નથી. શિક્ષણથી લઈને કમાણી સહિતના તમામ સેક્ટરમાં તેમનો જલવા છે. ફોર્બ્સે હાલમાં જ દેશની ટોપ-10 મહિલાઓની યાદી જાહેર કરી છે. જેમા દેશની અનેક મહિલા હસ્તીઓના નામ છે. ફોર્બ્સના અનુસાર આ મહિલાઓ પાસે અબજોની સંપતિ છે. આવો જાણીએ આ મહિલાઓ કોણ છે અને કેટલી સંપતિની માલિક છે અને શું કરે છે.

1 / 10
સાવિત્રી જિંદલ  ભારતની સૌથી વધુ અમીર મહિલા સાવિત્રી જિંદલ છે. તે 73 વર્ષના છે અને ઓપી જિંદલ ગૃપ એન્ડ ઈનહેરિટેડના માનદ અધ્યક્ષ છે. તેમના પતિ ઓપી જિંદલનું  વર્ષ 2005માં અવસાન થયુ, ત્યારથી તેઓ પતિની કંપનીની સંપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે. સાવિત્રી જિંદલ ભારતની સૌથી અમીર મહિલાની યાદીમાં સૌથી ટોપ પર છે. તેમની કૂલ નેટવર્થ 39.5 અબજ ડોલર છે.

2 / 10
રેખા ઝુનઝુનવાલા  દિવંગત શેર બાજારના રોકાણકાર અને બિગ બુલના નામથી ફેમસ રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલા અમીર મહિલાઓની યાદીમાં બીજા નંબર પર છે. ફોર્બ્સના અનુસાર રેખા ઝુનઝુનવાલાની કૂલ નેટવર્થ 8.7 અબજ ડોલર છે. તેઓ વર્તમાનમાં ટાઈટન કંપની સહિત અનેય કંપનીઓમાં એક મોટા ટેકહોલ્ડર છે. તેમના પોર્ટફોલિયોમાં ટાઈટન, સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ અને મેટ્રો બ્રાન્ડ્સ જેવા સ્ટોક્સ સામેલ છે.

3 / 10
વિનોદ રાય ગુપ્તા  દેશના ત્રીજા સૌથી અમીર મહિલા છે વિનોદ રાય ગુપ્તા, જે Havells India ના મેનેજિંગ ડાયરેક્ટર અનિલ ગુપ્તાના માતા છે. ફોર્બ્સના અનુસાર તેમની સંપત્તિ 6 અબજ ડોલર છે. Havells India ઈલોક્ટ્રોનિક સંબંધિત કામ જેવા ફેન્સ, ફ્રીઝ, સ્વીચ સહિતની ચીજો બનાવે છે.

4 / 10
રેણુકા જગતિયાની  ચોથા નંબર પર રેણુકા જગતિયાની છે. જે Landmark Group ની CEO છે. આ કંપની ગ્લોબલ કન્જ્યુમર ગૃપ છે. જે વર્લ્ડ વાઈડ હોસ્પિટાલિટી અને રિટેલ સેક્ટરમાં છે. તેમની કૂલ સંપતિ 4.8 અબજ ડોલર છે.

5 / 10
અનુ આગા  ફોર્બ્સની યાદીમાં દેશના પાંચમા સૌથી અમીર મહિલા અનુ આગા છે. જેની પાસે કૂલ સંપત્તિ 4 અબજ ડોલર છે. અનુ આગાએ 1980ના દાયકામાં તેમના પતિ સાથે એન્જિનિયરીંગ કંપની થર્મેક્સમાં કામ કરવાનું શરૂ કર્યુ હતુ. 1996માં તેમના અવસાન બાદ તેમણે કંપનીની ધુરા સંભાળી. વર્ષ 2004માં તેમણે એ પદ છોડી દીધુ અને તેમની પુત્રી મેહર પુદુમજીને કાર્યભાર સંભાળવા માટે આપ્યો.

6 / 10
સ્મિતા કૃષ્ણા  ત્યારબાદ દેશની સૌથી અમીર મહિલા સ્મિતા કૃષ્ણા છે. તેમની સંપત્તિ 4 અબજ ડૉલર છે.  Godrej પરિવારની સદસ્ય સ્મિતા કૃષ્ણા- ગોદરેજ પાસે પરિવારની સંપત્તિમાં 20 ટકા હિસ્સેદારી છે.

7 / 10
ફાલ્ગુની નાયર  Richest Women Listની યાદીમાં હવે પછીનું નામ નાયકા Nykaa ની એક્ઝિક્યુટિન ચેરપર્સન, મેનેજિંગ ડાયરેક્ટર અને CEO ફાલ્ગુની નાયર છે. 3.5 અબજ ડોલરની નેટવર્થ સાથે તેઓ દેશની આઠમી સૌથી અમીર મહિલા કારોબારી છે. ફાલ્ગુની નાયર કંપની બ્યુટી પ્રોડક્ટ્સ બનાવનારી અગ્રણી કંપની છે. Nykaaની અડધી હિસ્સેદારી ફાલ્ગુની નાયર પાસે છે. પૂર્વ ઈન્વેસ્ટમેન્ટ બેંકર ફાલ્ગુની નાયરે 2012માં આ કંપની સ્થાપી હતી.

8 / 10
રાધા વેમ્બૂ  રાધા વેમ્બુ દેશની અમીર મહિલાઓમાં સામેલ છે અને સોફ્ટવેર સેક્ટરમાં મોટુ નામ છે. રાધા ભારતની 8 મી સૌથી અમીર મહિલા છે. તેની કૂલ નેટવર્થ 3.3 અબજ ડોલર છે. તેમની કંપનીનું નામ જોહો કોર્પોરેશન છે.

9 / 10
કિરણ મજૂમદાર શૉ  ભારતની ટોપ-10 અમીર મહિલાઓની યાદીમાં 9 માં નંબરે કિરણ મજૂમદાર શૉ નું નામ આવે છે. ફોર્બ્સના અનુસાર તેમની કૂલ નેટવર્થ 3.3 અબજ ડૉલર છે. કિરણ મજૂમદાર શૉ ફાર્મા સેક્ટરની દિગ્ગજ કંપની બાયોકૉન(Biocon) ની ચેરપર્સન છે. કોરોનાકાળમાં તેમની કંપનીની કમાણીમાં ઘણી તીવ્ર ગતિથી વધારો થયો હતો.

10 / 10
લીના તિવારી  લીના તિવારી દેશની દસમી સૌથી અમીર મહિલા છે. તેમની સંપત્તિ 3.1 અબજ ડોલર છે. લીના તિવારી યુએસવી ફાર્મા ચલાવે છે.

Next Photo Gallery