4 / 5
ગુંદરમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે પીરિયડ્સ દરમિયાન ક્રેમ્પ અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. સાથે તેમાં વૃદ્ધત્વ વિરોધી ગુણો હોય છે, જે ચહેરા પરની ઝીણી રેખાઓ અને કરચલીઓ ઘટાડે છે. ગુંદરમાં પ્રોટીન અને ફોલિક એસિડ હોય છે, જે શરીરને શક્તિ પ્રદાન કરે છે.