Gujarati NewsPhoto galleryGold became expensive again silver prices also increased know gold price today
Gold Price Today : આજે ફરી મોંઘુ થયું સોનું ! ચાંદીના ભાવમાં પણ વધારો, જાણો આજનો 22 અને 24 કેરેટનો ભાવ
નવીનતમ કિંમતની વાત કરીએ તો, 25 જાન્યુઆરી, શનિવારના રોજ પણ સોનાના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટનો ભાવ વધીને 82,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.