Gujarati NewsPhoto galleryGas Stove burners Cleaning Tips Clean Gas Stove 2 Easy Methods for Sparkling Burners
Gas Stove Cleaning Tips : ગેસ સ્ટોવ અને બર્નરને આ 2 પદ્ધતિઓથી સાફ કરો, થઈ જશે એકદમ નવા ચમક-ચમક
Clean Gas Stove and Burners : રસોડામાં સૌથી વધુ વપરાતી વસ્તુઓમાંની એક ગેસ સ્ટોવ છે. પરંતુ તેના ડાઘ સાફ કરવા ખૂબ જ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં તમે અહીં આપેલી ટિપ્સની મદદથી તેને સરળતાથી સાફ કરી શકો છો.