Gujarati NewsPhoto gallery From Agrani Bharat to Tiger Hill the band mesmerized with Indian tunes at Beating Retreat
‘અગ્રણી ભારત’ થી ‘ટાઈગર હિલ’ સુધી, બીટીંગ ધ રીટ્રીટમાં આ બેન્ડે ભારતીય ધૂનથી સૌને બનાવ્યા મંત્રમુગ્ધ
પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ઔપચારિક સમાપન નિમિત્તે સોમવારે રાયસિના હિલ્સ પર આયોજિત 'બીટિંગ રિટ્રીટ'માં સેના અને અર્ધલશ્કરી દળોના બેન્ડ સંપૂર્ણપણે ભારતીય ધૂન વગાડી હતી.રાયસિના હિલ્સના કેટલાક શાનદાર દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.