ઈજાગ્રસ્ત થયો હોવાની એક્ટિંગ કરનાર ક્રિકેટરને ICCએ લગાવી ફટકાર, આ કૃત્ય માટે મળી સજા

ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી T20 શ્રેણીની બીજી મેચમાં અફઘાન ઓલરાઉન્ડર નઈબને તેના કૃત્યની સજા આપવામાં આવી હતી. નઈબે આ મેચમાં બેટ વડે મહત્વની ઈનિંગ રમી અને ટીમની જીતમાં યોગદાન આપ્યું, પરંતુ તેનાથી પણ વધારે તે પોતાની હરકતોને કારણે ચર્ચામાં આવ્યો.

| Updated on: Dec 14, 2024 | 8:26 PM
4 / 5
આ મેચની વાત કરીએ તો અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વેને 50 રનથી હરાવ્યું અને આ સાથે તેમણે શ્રેણીમાં 1-1થી બરાબર કરી લીધી. ફિલ્ડિંગમાં તેની આ હરકત પહેલા ગુલબદીને બેટિંગમાં મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી અને 21 બોલમાં 26 રન ફટકારીને ટીમને 153 રનના મહત્વપૂર્ણ સ્કોર સુધી પહોંચાડી હતી. ઝિમ્બાબ્વેની ટીમ માત્ર 103 રનમાં સમેટાઈ ગઈ હતી. કેપ્ટન રાશિદ ખાન અને ઝડપી બોલર નવીન ઉલ હકે 3-3 વિકેટ લીધી હતી.

5 / 5
આ પહેલીવાર નથી જ્યારે ગુલબદિન તેના પ્રદર્શન કરતાં મેદાન પર તેના વિચિત્ર વર્તનને કારણે વધુ ચર્ચામાં આવ્યો હોય. આ પહેલા જૂનમાં યોજાયેલા T20 વર્લ્ડ કપ દરમિયાન ગુલબદિન પણ પોતાની હરકતોને કારણે ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ગુલબદીને ફિલ્ડિંગ દરમિયાન અચાનક ઈજા થવાનું બહાનું બનાવવાનું શરૂ કર્યું. તેના આ બહાનાને કારણે મેચમાં થોડો સમય વિક્ષેપ પડ્યો, જેના કારણે બાંગ્લાદેશી ટીમ વરસાદથી પ્રભાવિત તે મેચમાં પાછળ રહેવા લાગી. ગુલબદ્દીનની આ હરકતની ભારે ટીકા થઈ હતી. (All Photo Credit : PTI)

Published On - 5:13 pm, Sat, 14 December 24