BCCIની મોટી જાહેરાત, 15 ડિસેમ્બરે ફરી થશે ઓક્શન, 120 ખેલાડીઓના નામ જાહેર

મહિલા પ્રીમિયર લીગ 2025 પહેલા મિની ઓક્શનનું આયોજન કરવામાં આવશે. આ વખતે મહિલા પ્રીમિયર લીગના ઓક્શન માટે કુલ 120 મહિલા ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓના કિસ્મતનો નિર્ણય 15 ડિસેમ્બરના રોજ બેંગ્લુરુંમાં લેવામાં આવશે.

| Updated on: Dec 08, 2024 | 12:26 PM
4 / 5
ગુજરાત જાયન્ટસની ટીમ ઓક્શનમાં સૌથી વધારે 4.40 કરોડ રુપિયાના પર્સ સાથે ઉતરશે. તો તેની ટીમમાં માત્ર 4 સ્થાન બાકી છે. યુપી વોરિયર્સની ટીમના પર્સમાં પણ 3.90 કરોડ રુપિયા છે. ઓક્શનમાં વધુમાં વધુ 3 ખેલાડીઓને ખરીદી શકે છે.

5 / 5
તેમણે કુલ 15 ખેલાડીઓને રિટેન કર્યા છે. ગત્ત સીઝનની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંના પર્સમાં હવે 3.25 કરોડ રુપિયા છે અને તે વધુમાં વધુ 4 ખેલાડીઓને ખરીદી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સના પર્સમાં હવે 2.65 કરોડ રુપિયા છે પરંતુ દિલ્હીની પાસે હવે માત્ર 2.5 કરોડ રુપિયા છે.

Published On - 9:47 am, Sun, 8 December 24