કોણ છે આ 22 વર્ષની યુવા મહિલા પ્લેયર ? જેના માટે ગુજરાત, યુપી અને બેંગ્લોર વચ્ચે થયો સંગ્રામ, 10 લાખની બોલી પહોંચી 1.30 કરોડ પર

|

Dec 09, 2023 | 4:38 PM

આજે 9 ડિસેમ્બરના રોજ મુંબઈમાં વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનની રસપ્રદ હરાજી શરુ થઈ હતી. પાંચ ફ્રેન્ચાઈઝી વચ્ચે બેસ્ટ મહિલા પ્લેયરને ખરીદવા માટે રસાકસી જોવા મળી હતી. એક બાદ એક લાગી રહેલા બોલીને કારણે ઓક્શન રસપ્રદ બન્યુ હતુ. આ બધા વચ્ચે 22 વર્ષની વૃંદા દિનેશે સૌનું ધ્યાન ખેંચ્યુ હતુ.

1 / 5
બેસ પ્રાઈઝ કરતા 13 ગણી કિંમતમાં વેંચાઈ 22 વર્ષની યુવા પ્લેયર

2 / 5
વિમેન્સ પ્રીમિયર લીગમાં 22 વર્ષની વૃંદા દિનેશને બેસ પ્રાઈઝ 10 લાખ હતી. શરુઆતમાં ગુજરાત અને બેંગ્લોરની ફ્રેન્ચાઈઝી વચ્ચે વૃંદાને ખરીદવા માટે રસાકસી ચાલી રહી હતી.

3 / 5
જ્યારે 95 લાખ પર બોલી પહોંચી ત્યારે યુપીની ફ્રેન્ચાઈઝીએ સપ્રરાઈઝ એન્ટ્રી મારીને ઓક્શનને વધારે રસપ્રદ બનાવ્યુ હતુ. અંતે યુપીની ફ્રેન્ચાઈઝીએ 10 લાખની બેસ પ્રાઈઝ ધરાવતી વૃંદા દિનેશને 1.30 કરોડ રુપિયામાં ખરીદી હતી.

4 / 5
વૃંદા દિનેશનો જન્મ  2 માર્ચ 2001ના રોજ થયો હતો. આ 22 વર્ષની યુવા મહિલા પ્લેયર કર્ણાટક મહિલા ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે છે. તે એક ઓલરાઉન્ડર પ્લેયર છે.

5 / 5
તેણે 17 મેચમાં 126.10ની સ્ટ્રાઈક રેટથી 357 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર 67 રન છે.   તે તાજેતરમાં જ ઈંગ્લેન્ડ A સામે ત્રણ હોમ મેચ પણ રમી હતી.

Published On - 4:36 pm, Sat, 9 December 23

Next Photo Gallery