છૂટાછેડાના સમાચાર વચ્ચે હાર્દિક પંડ્યા આ મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો, ફોટા થયો વાયરલ
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના એક મિસ્ટ્રી ગર્લ સાથેના કેટલાક ફોટો સામે આવ્યા છે. આ મિસ્ટ્રી ગર્લએ ખુબ હાર્દિક પંડ્યાની સાથેના ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જે ખુબ વાયરલ થઈ રહ્યા છે.
1 / 6
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનિકોવિક હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈ ખુબ ચર્ચામાં છે. કેટલાક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, બંન્ને વચ્ચે તકરાર થઈ છે અને હવે આ બંન્ને તલાક લઈ શકે છે.
2 / 6
આ વચ્ચે હાર્દિક પંડ્યા એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો છે. આ મિસ્ટ્રી ગર્લએ પોતાના સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા સાથેના કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા છે. જે હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યા છે.
3 / 6
હાર્દિક પંડ્યાના ફોટો મિસ્ટ્રી ગર્લ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તે એક મેકઅપ આર્ટિસ્ટ છે. જેનું નામ પ્રાચી સોલંકી છે. પ્રાચી સોલંકીએ હાલમાં હાર્દિક પંડ્યા સાથે મુલાકાત કરી હતી.
4 / 6
જેના ફોટો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. પ્રાચી હાર્દિક પંડ્યાની મોટી ચાહક છે. આ મુલાકાત દરમિયાન બંન્ને ખુશ જોવા મળી રહ્યા છે. તેમજ બંન્ને ટ્વિનિંગ કરતા પણ જોવા મળ્યા છે.
5 / 6
તમને જણાવી દઈએ કે, પ્રાચી સોલંકીએ હાર્દિક પંડ્યા સિવાય તેના ભાઈ ક્રુણાલ પંડ્યા અને ભાભી પંખુડી સાથેના ફોટો પણ શેર કર્યા છે.હાર્દિક હાલમાં ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીતી ભારત પરત ફર્યો છે. આ દરમિયાન તે પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે.
6 / 6
પ્રાચી સોલંકી ઈન્સ્ટાગ્રામ પર પર ખુબ એક્ટિવ રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 546K ફોલોઅર્સ છે. તે એક ડિઝિટલ કિએટર પણ છે. હાર્દિક પંડ્યા સાથેના ફોટો શેર કરતા પ્રાચી સોશિયલ મીડિયા પર ચર્ચા છે.
Published On - 12:18 pm, Thu, 11 July 24