આ છે આઈપીએલ ઈતિહાસના સૌથી શ્રેષ્ઠ ફિલ્ડર્સ, ટોપ 5માં 2 ભારતીયો છે સામેલ

|

Mar 30, 2023 | 9:22 PM

Best Fielders in IPL History : આઈપીએલના ઈતિહાસમાં જોરદાર સિક્સર અને ધમાકેદાર વિકેટની સાથે સાથે રોમાંચક કેચ પણ જોવા મળ્યા છે. આઈપીએલા ઈતિહાસમાં દર્શકોએ અનેક ધમાકેદાર કેચ જોયા છે. ચાલો જાણીએ આઈપીએલ ઈતિહાસના સૌથી શ્રેષ્ઠ ફિલ્ડરો વિશે.

1 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત લાયન્સ તરફથી રમતા સુરેશ રૈનાએ 108 મેચમાં 205 કેચ પકડયા છે.

2 / 5
એબી ડિવિલિયર્સે 118 કેચ પકડયા છે, તેણે 90 કેચ ફિલ્ડર તરીકે અને 28 કેચ કીપર તરીકે પકડયા છે.

3 / 5
આઈપીએલમાં પોલાર્ડે 189 મેચમાં 103 કેચ પકડયા છે.

4 / 5
ગુજ્જુ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ 210 મેચમાં 88 કેચ પકડયા છે. તેણે આઈપીએલમાં ઘણા આશ્ચર્યજનક થ્રો પણ કર્યા છે.

5 / 5
ફાફા ડુ પ્લેસીએ 116 મેચમાં કુલ 70 કેચ પકડયા છે.

Next Photo Gallery