અમદાવાદમાં વહેલી સવારથી જોવા મળ્યુ વાદળછાયુ વાતાવરણ, રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ થશે શરૂ

|

Feb 20, 2024 | 10:25 AM

અમદાવાદમાં શહેરીજનોને વહેલી સવારે અને રાતે ઠંડીનો અનુભવ થાય છે, તો બપોરે ગરમી અનુભવાય રહી છે આવા સમયે શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ લોકોને જોવા મળી રહ્યું છે.

1 / 6
શિયાળાની ઋતુ વિદાય લેવા જઇ રહી છે અને ઉનાળાની ઋતુનો પ્રારંભ થવાની તૈયારીમાં છે , ત્યારે ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.

2 / 6
 અમદાવાદમાં શહેરીજનોને વહેલી સવારે અને રાતે ઠંડીનો અનુભવ થાય છે, તો બપોરે ગરમી અનુભવાય રહી છે આવા સમયે શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ લોકોને જોવા મળી રહ્યું છે.

અમદાવાદમાં શહેરીજનોને વહેલી સવારે અને રાતે ઠંડીનો અનુભવ થાય છે, તો બપોરે ગરમી અનુભવાય રહી છે આવા સમયે શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ લોકોને જોવા મળી રહ્યું છે.

3 / 6
 અમદાવાદ શહેરમાં સવારે 10:00 વાગ્યે પણ વહેલી સવાર જેવો માહોલ  જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં એસ.જી હાઇવે, રિવરફ્રન્ટ તથા અન્ય વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવું જોવા મળ્યુ છે.

4 / 6
વહેલી સવારે જ ઘર બહાર નીકળતા શહેરીજનોને ઠંડીનો અનુભવ થયો હતો વાતાવરણ જોતા એવું લાગતું કે આજે વરસાદ પડશે.

5 / 6
આ સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ  થશે. 21 મી ફેબ્રુઆરીથી પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધશે.

6 / 6
હવામાન વિભાગની આગાહી અનુસાર લઘુત્તમ તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ગગડશે. 21 થી 25 ફેબ્રુઆરી દરમિયાન ઠંડીનો વરતારો રહેશે.

Next Photo Gallery