વરુણ ધવન ટૂંક સમયમાં બનશે પિતા, એક્ટર નતાશાના બેબી બમ્પને કિસ કરતો મળ્યો જોવા
વરુણ ધવને એક ફોટો શેર કરીને જાણકારી આપી કે તે જલ્દી જ પિતા બનવા જઈ રહ્યો છે. બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં નતાશા બેબી બમ્પ સાથે જોવા મળી હતી. ફેન્સ અને સેલેબ્સ તેને અભિનંદન આપી રહ્યા છે.