Bigg Boss 18 : બિગ બોસના ઘરમાંથી 14 દિવસમાં બહાર થઈ ગુજરાતી મોડલ , આટલા કરોડોની માલિક છે
બિગ બોસ 18માં હાલમાં 3 વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ હતી. જેમાં અભિનેત્રી એડિન રોઝ, ડોક્ટર એન્ડ અભિનેત્રી યામિની મલ્હોત્રા અને સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર અદિતિ મિસ્ત્રી સ્પર્ધક તરીકે આવી હતી. હવે આ વીકએન્ડમાં અદિતિ મિસ્ત્રી ઘરમાંથી બહાર થઈ છે. તો ચાલો જાણીએ અદિતિ મિસ્ત્રીની નેટવર્થ કેટલી છે.