ફિલ્મ ઇમરજન્સીમાં ફિટનેસને લઈ ચર્ચામાં આવ્યો છે 60 વર્ષનો અભિનેતા , જુઓ ફોટો

|

Jan 07, 2025 | 12:12 PM

બોલિવુડ ફિલ્મ ઈમરજન્સી રિલીઝ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ફિલ્મ અને તેની સ્ટારકાસ્ટને લઈને પણ ખુબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં ફીલ્ડ માર્શલ સૈમ માનેકશોનો રોલ નિભાવનાર અભિનેતા મિનિંદ સોમનની ખુબ ચર્ચા થઈ રહી છે.

1 / 7
બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી હવે થોડા દિવસોમાં રિલીઝ થશે. ફિલ્મ અનેક વખત વિવાદોમાં પણ રહી ચૂકી છે. હવે ઈમરજન્સી ફિલ્મ રિલીઝ થવા માટે સંપૂર્ણ તૈયાર છે. રિલીઝ પહેલા અભિનેતા મિલિંદ સોમનની ખુબ ચર્ચા થઈ રહી છે.

2 / 7
તો ચાલો જાણીએ કે, મિલિંદ સોમન લાઈમલાઈટમાં આવવાનું કારણ શું છે. તો તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં મિલિંદ સોમનની ફીટનેસના લોકો વખાણ કરી રહ્યા છે. સુપર મોડલ તરીકે જાણીતો મિલિંદ 59 વર્ષની ઉંમરે 29 વર્ષનો લાગી રહ્યો છે. તે એકદમ ફીટ છે.

3 / 7
મિલિંદ સોમન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને  ફિટનેસ સાથે જોડાયેલા ફોટો અને વીડિયો પર શેર કરતો રહે છે.સુપર મોડલ અને અભિનેતા તરીકે જાણીતો છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. આ સાથે સોશિયલ મીડિયા પર ફોટો પણ પોસ્ટ કરતો રહે છે.

4 / 7
મિલિંદ સોમનની વાત કરીએ તો તેમણે પોતાના કરિયરની શરુઆત મોડલિંગથી કરી હતી. મિલિંદે મોડલિંગમાં આવ્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયો હતો. જેના માટે તેને ખુબ મહેનત કરવી પડી છે. વર્ષ 2000માં મિલિંદને ફિલ્મ માટે ઓફર મળી હતી. પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી હતી.

5 / 7
તમને જણાવી દઈએ કે, અપકમિંગ ફિલ્મ ઈમરજન્સી પહેલા વર્ષ 2024માં રિલીઝ થવાની હતી પરંતુ અમુક કારણોસર ફિલ્મ રિલીઝ થઈ શકી નહિ. હવે આ ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ થવા જઈ રહી છે.

6 / 7
 બોલિવૂડ એક્ટર અને મોડલ મિલિંદ સોમને વર્ષ 2018માં અંકિતા કોંવર સાથે લગ્ન કર્યા, જે તેના કરતા લગભગ 26 વર્ષ નાની છે. મિલિંદ હંમેશા ફિટનેસ પ્રત્યે ઉત્સાહી હોય છે.

7 / 7
મિલિંદ સોમનનો જન્મ 4 નવેમ્બર 1965ના રોજ સ્કોટલેન્ડ, યુકેમાં થયો હતો. મિલિંદ સોમનના પિતા પ્રભાકર સોમન વૈજ્ઞાનિક છે, જ્યારે તેમની માતા ઉષા સોમન બાયો-કેમિસ્ટ ટીચર રહી ચૂકી છે.

Next Photo Gallery