માનુષી છિલ્લરે White Transparent ડ્રેસમાં કર્યું ફોટોશૂટ, ફેન્સના દિલ થયા પાણી-પાણી
માનુષી છિલ્લરની (Manushi Chhillar) તસવીરો તેના ચાહકો તેમજ સાથી કલાકારો દ્વારા પસંદ કરવામાં આવે છે. આ જ કારણ છે કે તેની સોશિયલ મીડિયા પોસ્ટને લાખો લોકો લાઈક કરે છે.
1 / 5
અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'થી (Prithviraj) બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી માનુષી છિલ્લર તેની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે દરરોજ ચર્ચામાં રહે છે. સુંદર માનુષીની એક ઝલક જોવા માટે તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
2 / 5
તેના લેટેસ્ટ ફોટોઝમાં માનુષીએ ઓફ શોલ્ડર ડ્રેસમાં વોટર સાથે કેટલાક બોલ્ડ ફોટો શેર કર્યા છે. તેમને જોઈને કોઈ સુંદર જલપરીનો અહેસાસ થાય છે.
3 / 5
આ સુંદર અભિનેત્રી તેના ચાહકોને જરા પણ નિરાશ કરતી નથી. તેના માટે તે દરરોજ સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટા અને ફની પોસ્ટ્સ, સ્ટોરીઝ શેર કરતી રહે છે.
4 / 5
માનુષીની પહેલી ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન ન કરી શકી, પરંતુ લોકોએ તેની સુંદરતાને ખૂબ પસંદ કરી.
5 / 5
ટૂંક સમયમાં જ માનુષીની બીજી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તે આગામી દિવસોમાં બોલિવૂડના પ્રતિભાશાળી અભિનેતા જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ 'તેહરાન'માં જોવા મળવાની છે.