કરોડપતિ સિંગરના થઈ ચૂક્યા છે છૂટાછેડા, નામ સાથે જોડાયેલું છે અનોખું કનેક્શન, આવો છે પરિવાર

|

Nov 21, 2024 | 7:46 AM

આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયાનો જન્મ દિલ્હીમાં થયો હતો. તેમની એક નાની બહેન છે જેનું નામ અપરાજિતા સિંહ છે.તો આજે બાદશાહના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

1 / 12
 ફેવરિટ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ બાદશાહથી પ્રેરિત થઈ પોતાનું નામ બાદશાહ રાખ્યું હતુ. તો ચાલો જાણીએ રેપરની પર્સનલ લાઈફ અને પરિવાર વિશે.

2 / 12
લાખો ચાહકોના દિલના બાદશાહનો જુઓ પરિવાર

લાખો ચાહકોના દિલના બાદશાહનો જુઓ પરિવાર

3 / 12
બોલિવુડમાં પોતાના કરિયરની શુરઆત કરનાર બાદશાહ આજે મશહુર હસ્તી છે. ગીતની સાથે રેપર બ્રાન્ડેડ કપડાં અને ગાડીઓ માટે પણ ખુબ ચર્ચામાં રહે છે. બાદશાહની નેટવર્થ અંદાજે 100 કરોડથી વધારે છે.

4 / 12
ખુબ ઓછા લોકો જાણે છે કે, પોપ્યુલર રેપર અને સિંગર બાદશાહનું સાચું નામ આદિત્ય પ્રતિક સિંહ સિસોદિયા છે. કરિયરની શરુઆતમાં તેમણે પોતાનું નામ "કૂલ ઈક્વલ" રાખ્યું હતુ.

5 / 12
મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં "કૂલ ઈક્વલ" નામથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ પછી તેનું નામ બદલીને બાદશાહ કરી લીધું હતું. હવે "ઇટ્સ યોર બોય બાદશાહ" માટે જાણીતો છે,

6 / 12
નવેમ્બર 2006 માં, તેણે પ્રથમ ગીત "સોડા વ્હિસ્કી" નું પ્રોડયુસ કર્યું અને આ ગીત હિટ બન્યું હતુ.જાન્યુઆરી 2011માં, તેણે યો યો હની સિંહ, રફ્તાર, અલ્ફાઝ અને જે સ્ટાર સાથે "પાંચ બેગમ" ગીતનું કર્યું હતુ.

7 / 12
 આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયાનો જન્મ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા, હરિયાણાના સરકારી અધિકારી હતા, અને તેમની માતા પંજાબમાં એક સ્કૂલની શિક્ષિકા હતી. તેમની એક નાની બહેન છે જેનું નામ અપરાજિતા સિંહ છે.

8 / 12
બાદશાહનું શાળાકીય શિક્ષણ બાલ ભારતી પબ્લિક સ્કૂલ, પિતામપુરા, દિલ્હીમાંથી પૂર્ણ કર્યું જ્યાં તેમણે તેમના શાળામાં સંગીતના કાર્યક્રમમાં ભાગ લેતો હતો.સિંગર બનતા પહેલા તેણે પંજાબ એન્જિનિયરિંગ કૉલેજ (PEC), ચંદીગઢમાં સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો હતો, જ્યાં તેનવા પંજાબી સિંગરના સંપર્કમાં આવ્યા હતા જેણે તેને રેપ કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.

9 / 12
બોલિવુડ રેપર બાદશાહે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. સિંગરે જેસ્મીન મસીહ સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન બંન્ને એક દીકરીના માતા-પિતા પણ બન્યા હતા.પરંતુ વર્ષ 2020માં આ સંબંધ પર પૂર્ણ વિરામ મુકવામાં આવ્યું હતુ.

10 / 12
બાદશાહના શોની વાત કરીએ તો તે તેના લાઈવ શો માટે 1 કરોડ રૂપિયાથી વધુ ચાર્જ કરે છે.

11 / 12
બાદશાહે એક વખત કહ્યું હતું કે, તેની પાસે 22 લાખ રૂપિયાના શૂઝ છે, બાદશાહની તમામ આવક માત્ર તેના ગીતોમાંથી જ નહીં પરંતુ તેની અન્ય પ્રોપર્ટી અને નાઈટક્લબોમાંથી પણ આવે છે.તેની પાસે કારનું પણ મોટું કલેક્શન છે.

12 / 12
આ સિવાય તેની મોટાભાગની કમાણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને બોલિવૂડમાં તેના કામથી આવે છે. શો સિવાય બાદશાહ દિલ્હી અને મુંબઈમાં બે નાઈટ ક્લબનો પણ માલિક છે.

Next Photo Gallery