
2011માં ટીવી સીરિયલ સવારે સબકે સપને પ્રીતો થી દેવોલિનાએ પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ ટીવી પર ગોપી વહુ તરીકે ખુબ જ નામ કમાયું હતુ. આ સાથએ બિગ બોસમાં પણ અભિનેત્રી ધમાલ મચાવી ચૂકી છે.

દેવોલિના ભટ્ટાચાર્જીએ જિમ ટ્રેનર શહનવાઝ શેખની લવ સ્ટોરીની વાત કરીએ તો, બંન્ને અંદાજે 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી. ત્યારબાદ લગ્ન કર્યા હતા. લગ્નના 2 વર્ષ બાદ કપલ માતા-પિતા બન્યા છે.

દેવોલિના ભટ્ટાચાર્જીનો જન્મ 22 ઓગસ્ટ 1985ના રોજ અપર આસામમાં એક આસામી-બંગાળી પરિવારમાં થયો હતો. તે તેની માતા અને તેના નાના ભાઈ સાથે ગુરુગ્રામમાં રહે છે.