સારા અલી ખાનની તસવીરો જોઈને ફેન્સ થયા દિવાના, બાર્બી લુક થયો વાયરલ
સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફરી એકવાર તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના લુક્સથી ધૂમ મચાવતી જોવા મળી રહી છે. આ લેટેસ્ટ ફોટોઝમાં સારા અલી ખાનનો ક્લાસી લુક જોઈને દરેક ફેન્સ તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.