મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જોવા મળી કિલર સ્ટાઈલ
ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય પોતાની સુંદરતાના કારણે ઘણી ચર્ચામાં રહે છે. આ દરમિયાન એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસની કિલર સ્ટાઈલ જોવા મળી રહી છે.