મૌની રોયે ખુરશી પર બેસીને કરાયું ફોટોશૂટ, તસવીરોમાં જોવા મળી કિલર સ્ટાઈલ
ટીવીથી લઈને બોલિવુડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતાથી ફેન્સના દિલ જીતી લેનાર મૌની રોય ફરી એકવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં આવી છે. આ તસવીરોમાં મૌની રોય ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે.