સોશિયલ મીડિયા પર વાયરલ થયો મૌની રોયનો બ્યુટી ક્વીન લુક, ફેન્સે કર્યા વખાણ
એક્ટ્રેસ મૌની રોય ખૂબ જ હોટ અને સ્ટાઈલિશ છે અને તે ખૂબ જ સુંદર લાગે છે. મૌનીએ તાજેતરમાં તેના કેટલાક ફોટા ફેન્સ સાથે શેર કરીને ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ તસવીરોમાં મૌની રોય કિલર લુક આપતી જોવા મળે છે.