Nancy Nayak |
Mar 19, 2024 | 6:20 PM
આ તસવીરોમાં કિયારા અડવાણી સ્કાઈ બ્લૂ કલરના કટઆઉટ ડિટેલ્સવાળા ઓફ-શોલ્ડર થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે. (Image: Instagram)
આ તસવીરોમાં કિયારા સ્ટનિંગ પોઝ આપતી જોવા મળી રહી છે. (Image: Instagram)
આ તસવીરોમાં કિયારા અડવાણી કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. (Image: Instagram)
ગ્લોસી મેકઅપ સાથે હાઈ બનમાં કિયારા અડવાણીએ તેના લુક કમ્પલીટ કર્યો છે. (Image: Instagram)
આ તસવીરો કિયારા અડવાણીએ કોઈપણ કેપ્શન વિના અને માત્ર બટરફ્લાય સિમ્બોલ સાથે શેર કરી છે. (Image: Instagram)