Bigg Boss 18 : શાલિનીએ બિગ બોસ 18માં એન્ટ્રી કરી, કરોડોની છે પ્રોપર્ટી, પતિ કરી ચૂક્યો છે 20 કરોડનું દાન
શાલિનીએ બિગ બોસ 18માં એન્ટ્રી લીધી છે. ચાલો જાણીએ શાલિનીની નેટવર્થ કેટલી છે. Fabulous Lives of Bollywood Wivesથી ચર્ચામાં રહેલી શાલિની ફરી એક વખત ચર્ચામાં આવી છે.
1 / 5
શાલિનીએ બિગ બોસમાં મહેમાન તરીકે એન્ટ્રી કરી છે. ત્યારથી સો કોઈ તેના વિશે જાણવા માંગી રહ્યા છે. આ શાલિની પીસી કોણ છે.શાલિની લગ્ઝરી લાઈફ જીવે છે. તો ચાલો આજે આપણે શાલિનીની નેટવર્થ વિશે જાણીએ
2 / 5
Fabulous Lives of Bollywood Wivesથી પોપ્યુલર થયેલી શાલિની ફરી એક વખત ચર્ચામાં આવી છે. શાલિનીએ બિગ બોસ 18માં એન્ટ્રી કરી છે. શાલિની દિલ્હીની પોપ્યુલર સેલિબ્રિટીમાંથી એક છે. સાથે તે જરુરિયાતમંદ બાળકોને અભ્યાસ કરાવવાનું પણ કામ કરી રહી છે.
3 / 5
શાલિનીનો પતિ સંજય પીસી છે જે પોસ્કો ગ્રુપનો ચેરમેન છે. સંજયની નેટવર્થ ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ પાસ્કો ગ્રુપનું રેવેન્યુ 2690 કરોડ રુપિયા છે. વર્ષ 2019માં સંજયે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં 10 કરોડનું દાન કર્યું હતુ.
4 / 5
શાલિની અને સંજય પીસી 20 હજાર સ્ક્વેર ફૂટની પ્રોપર્ટીમાં રહે છે. તેના ઘરમાં 14 રૂમ છે. શાલિની પાસે ઘણી લક્ઝરી કાર પણ છે.શાલિની ત્વચા અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી ડાયટ લે છે.
5 / 5
શાલિનીએ ઘરમાં સ્ટાઇલિશ એન્ટ્રી કરી, જેને પરિવારના સભ્યો જોઈને દંગ રહી ગયા. એટલું જ નહ તેણે સૂવા માટે મચ્છરદાની પણ લગાવી દીધી છે.